Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

વાહન ખીણમાં પડતાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે SDRF અને પોલીસે ઘાયલો અને મૃતકોને ખાઈમાં નીચે ઉતારીને બહાર કાઢ્યા હતા વ્હીકલ અચાનક કાબૂ બહાર જઈને ઊંડી ખીણમાં પડી ગયું હતું, ઉત્તરાખંડના ટિહરી ગઢવાલના ઘુટ્ટુ-ઘણસાલી રોડ પર તેમનું વાહન ખીણમાં પડતાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે  અને 3 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે જ્યાં જેમની સ્થિતિ ગંભીર છે.  ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર ઓફિસરના જણાવ્યા અનુસાર, ‘8 લોકો વાહનમાં સવાર હતા. ત્રણ ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. ટિહરીના ભીલંગાના બ્લોકમાં ઘુટ્ટુ-ઘંસાલી મોટરવે પર એક યુટિલિટી વાન ઊંડી ખીણમાં પડી હતી. ઘટનાની માહિતી મળતા જ તહસીલ પ્રશાસન, પીડબલ્યુડી વિભાગ,…

Read More

• આવતીકાલે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે • ચીખલીના ખુડવેલ ખાતે સભાને કરશે સંબોધન • બોપલ ખાતે નવનિર્મિત ISRO ભવનનું પણ કરી શકે લોકાર્પણ ગુજરાત વિધાનસભાની ચુંટણીના ઢોલ વાગી રહ્યા છે. ત્યારે ગુજરાતનો ગઢ જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકિય પક્ષો બરાબરનું જોર લગાવી રહ્યા છે. જેના ભાગરૂપે પાર્ટીના નેતાઓના ગુજરાત પ્રાવસમાં પણ મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે તેવા સંજોગો વચ્ચે આવતીકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વખત વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કાલે સવારે 9:30 વાગ્યે પ્રધાનમંત્રી મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થશે.આ મુલાકત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમૂહૂર્ત…

Read More

માતા-પિતાને ભોળવી કિશોરીને બાઈક પર લિફ્ટ આપી બંનેએ દુષ્કર્મ આચર્યું; સ્થાનિકોએ બાઈક સાથે હોમી દીધા ગેંગરેપના આરોપીઓને જીવતા સળગાવ્યા ઝારખંડના ગુમલામાં બુધવારે સ્થાનિકોના ટોળાએ કિશોરી સાથે ગેંગરેપના બે આરોપીઓને જીવતા સળગાવી દીધા હતા. જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ કેસ જિલ્લા મુખ્યાલયથી લગભગ 15 કિમી દૂર સદર પોલીસ સ્ટેશન વિસ્તારના બસુઆ પંચાયતના ગામનો છે. આ ઘટનામાં મૃતકની ઓળખ સુનીલ ઉરાં તરીકે થઈ છે. જ્યારે આશિષ ઉરાંની સ્થિતિ ગંભીર છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના પછી વિસ્તારમાં અફરા-તફરીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પરંતુ ત્યારપછી પોલીસે ત્યાં હાજરી આપી સમગ્ર તપાસ હાથ ધરી…

Read More

ફોક્સવેગની ભારતમાં ફોક્સવેગન વર્ટસના થઈ લોન્ચ એસયુવી અને સેડાનને આપશે ટક્કર વર્ટસના બે અલગ વેરિયન્ટ થઈ છે લોન્ચ જર્મનીની અગ્રણી ઓટોમેકર ફોક્સવેગનએ આખરે તેની નવી મિડ-સાઇઝ સેડાન ફોક્સવેગન વર્ટસ ભારતીય બજારમાં રૂ. 11.22 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. ભારતમાં કાર પ્રેમીઓ આ સેડાન કારની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ સેડાન ભારતમાં માર્ચ 2022માં સત્તાવાર રીતે ડેબ્યૂ કરવામાં આવી હતી. ફોક્સવેગન વર્ટસ સેડાન ખરીદવા ઈચ્છતા ગ્રાહકો રૂ. 11,000 ની ટોકન રકમ ચૂકવીને તેને ઓનલાઈન અથવા અધિકૃત ફોક્સવેગન ડીલરશીપ પર બુક કરાવી શકે છે.ભારતીય બજારમાં ફોક્સવેગન વેન્ટોનું સ્થાન લીધું છે. કંપની જે કહે છે તે એક મહત્વાકાંક્ષી મોડલ છે…

Read More

ચોમાસાની ઋતુમાં ફરવા લાયક છે આ 5 સ્થળો વરસાદની સાચી મજા તમે અહી માણી શકશો પહાડો અને જંગલથી ઘેરાયેલ છે આ ડેસ્ટિનેશન ઉનાળા બાદ હવે વરસાદની સિઝન આવી રહી છે. જોકે ફરવાના શોખીનો માટે શું વરસાદને શું ઠંડી ફરવા લોકો ચોમાસામાં વરસાદની મજા લેવા માટે ફરવાના પણ વિવિધ પ્લાન બનાવતા હોય છે. ત્યારે ફરવા વરસાદની સિઝનમાં કેટલાક એવા પ્લેસ પણ છે કે જ્યાં ફરીને તમને અલગ જ મજા આવશે ત્યારે ચાલો વરસાદની સિઝનમાં ફરવા જવા માટેના કેટલાક સ્થળો વિષે જાણીઓ.. વાયનાડ: શંકાને કોઈ સ્થાન નથી કે વાયનાડ એ દક્ષિણ ભારતમાં ચોમાસા દરમિયાન જોવા માટેનું શ્રેષ્ઠ હિલ સ્ટેશન છે. અને વેકેશનર્સના…

Read More

રાજકોટમાં ખાનગી શાળાઓમાં ફી વધારાને મંજૂરી FRCએ ખાનગી શાળાઓને ફી વધારાની આપી મંજૂરી ખાનગી શાળાઓમાં ફીમાં 7 ટકા વધારાને મંજૂરી ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓના વાલીઓને ફી નો મોજો ના પડે તે માટે સરકારે FRCની રચના કરી છે. જોકે ઘણી શાળાઓ FRCના નિયમોને સ્કૂલ સંચાલકો નેવે મુકી રહ્યા છે. FRC ફીના માળખા અને ધારાધોરણો તો નક્કી કરે છે પરંતુ મધ્યમવર્ગની જનતાને શાળાઓની મોટી વસુલાત સામે પિસાવાનો વારો આવે છે. ત્યારે રાજકોટમાં ખાનગી શાળાઓમાં ફરી એકવાર ફી વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે જેનો માર વાલીઓ પર પડશે. શાળા સંચાલકો સ્કૂલ ફીમાં વધારો કરવા FRCને ભલામણ પર ભલામણ કરી રહ્યા છે. ત્યારે આખરે…

Read More

સૌરાષ્ટ્ર-અમદાવાદ સહિત આ જગ્યાઓ પર કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું થશે આગમન રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી શેકાઈ રહેલા લોકોને રાહત મળે તેવા સમાચાર 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે રાજયના વાતાવરમાં છેલ્લા 3 દિવસથી માહોલ બદલાયો છે. ગરમીને બદલે હવે ઉકાળો શરૂ થઈ ગયો છે. ત્યારે હવે રાજ્યના હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ દરમિયાન સૌરાષ્ટ્ર, અમરેલી, સુરત, સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં પણ વીજળીના કડાકા સાથે સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. ભારે ગરમીથી…

Read More

5G કરતા લગભગ 100 ગણી ઝડપી સ્પીડ મળશે 142 કલાકનો વીડિયો એક સેકન્ડમાં ડાઉનલોડ થશે ઘણા દેશો એચએએલ 6જી પર કાર રહ્યા છે કામ ભારતમાં હજુ 5G સેવા શરૂ થઈ નથી, પરંતુ 6G પર વિશ્વભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારથી ઘણા દેશોમાં 5G સેવા શરૂ કરવામાં આવી છે અને લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. આવા લોકોને હવે નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજીમાં રસ છે. 5G પછી 6G આવશે..જો કે 6G વિશે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ તેને વાસ્તવિકતામાં આવતા થોડા વર્ષો લાગશે. ચીન અને અન્ય દેશોએ 6G પર કામ શરૂ કરી દીધું છે.ભારત પણ 6G માટે તૈયારી…

Read More

• ફાઈવ-ડે વીકની માગણીને લઈ 27 જૂને સરકારી બૅન્ક કર્મીઓની હડતાળ • ત્રણ દિવસ સુધી બૅન્ક બંધ રહેશે, નવ બૅન્ક યુનિયનોનું એલાન • દેશભરના સાત લાખ બૅન્ક કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં બેન્ક કર્મચારીઑ હડતાળ પર જવાના છે. નવ બૅન્ક યુનિયનની સંયુક્ત સંસ્થા યુનાઈટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન (UFBU)એ 27 જૂને હડતાળ પર જવાની ચીમકી આપી છે. UFBUએ જણાવ્યું છે કે જો સરકાર તેમની માગણીઓ સ્વીકારશે નહીં તો સરકારી બૅન્કોના કર્મચારીઓ એક દિવસ કામકાજથી અળગા રહેશે.જો બેન્ક કર્મચારીઑ 27 જૂને હડતાળ કરે છે તો સતત ત્રણ દિવસ સુધી બેન્કમાં રજ રહેશે કારણકે 25 જૂને મહિનાનો છેલ્લો અને…

Read More

રિષભ પંત દક્ષિણ આફ્રિકા સામેની ટી-20માં બનાવશે રેકોર્ડ ટીમ ઇન્ડિયાને લીડ કરનાર બીજો સૌથી યુવા ખેલાડી બનશે રિષભ પંત કોહલી-ધોનીની કેપ્ટન્સીનો રેકોર્ડ તોડશે ભારતીય ટિમનો ખેલાડી રિષભ પંત પોતાનઆ નામે વધુ એક રેકોર્ડ બનાવવા જય રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ પહેલા રિષભ પંતને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેએલ રાહુલ ઇજાગ્રસ્ત થતા પંતને આ જવાબદારી સોપવામાં આવી છે. રિષભ પંત ટોસ માટે મેદાન પર ઉતરતા જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. તે 24 વર્ષ 246 દિવસનો છે અને તે આજે ટીમ ઇન્ડિયાને લીડ કરનાર બીજો સૌથી યુવા ખેલાડી બની જશે. યંગેસ્ટ ટી-20 કેપ્ટનનો ભારતીય…

Read More