What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
વધરે ચા પીવાથી થઈ શકે છે આવી બીમારી તમારા પેટ અને પાચનને પહોચાડે છે રોજની બે કપ ચા પીવી યોગ્ય છે ચા એ સવારમાં પીવામાંઆ આવતી એનર્જી બુસ્ટર માનવામાં આવે છે. તો ઘણા લોકોતો ચા પીવા માટે એટલા પાગલ હોય છે કે અડધી રાતે પણ ચા પિવા તૈયાર થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર ચા પીવાની આ આદત તમારા આરોગ્ય માટે કેટલી નુકસાનકારક છે. દિવસમાં બે કપ ચા પીવી ખરાબ આદત નથી. પરંતુ વધુ ચા પીવી તમારા આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારે તમારી આ આદતને આજે જ છોડી દેવી જોઈએ. ઘણા લોકો ચા…
કોઈપણ ગ્રહના અન્ય ગ્રહ સાથે જોડાણની અસર તમામ રાશિઓના જીવન પર પડે છે 18 જૂને શુક્ર ગ્રહ પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહ વૈભવ, સંપત્તિ, વૈભવ, રોમાંસ, ઐશ્વર્ય વગેરેનો કારક છે કોઈપણ ગ્રહના અન્ય ગ્રહ સાથે જોડાણની અસર તમામ રાશિઓના જીવન પર પડે છે. 18મી જૂને બુધ અને શુક્ર ગ્રહોનો સંયોગ થવા જઈ રહ્યો છે. 18 જૂને શુક્ર ગ્રહ પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. જ્યાં બુધ ગ્રહ પહેલેથી જ બેઠો છે. આવી સ્થિતિમાં બંને ગ્રહોનો સંયોગ બનવા જઈ રહ્યો છે. તેનાંથી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. શુક્ર ગ્રહ વૈભવ, સંપત્તિ, વૈભવ, રોમાંસ, ઐશ્વર્ય વગેરેનો કારક છે. સાથે જ બુધ ગ્રહને…
ગુજરાત ATS દ્વારા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ રેવ પાર્ટીમાં એક ડોઝ ડ્રગ્સ માટે યુવતીઓ કોઈપણ સાથે સુઈ જતી સૌરાષ્ટ્રની મહિલા મામલતદાર પણ ડ્રગ્સ મગાવતી ગુજરાતનો યુવા વર્ગ ડ્રગ્સમાં રવાડે ચડ્યો છે. યુવાનો તો ડ્રગ્સ છે હવેતો યુવતીઓ પણ ડ્રગ્સના એવા રવાડે ચડી છે કે કોઈ પણ હદ વટાવી દે છે. ત્યારે ગુજરાત ATSએ ઓન લાઇન ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ ગુજરાતનાં ખૂણે ખૂણે ફેલાયેલું હોવાનો ખુલાસો થયો છે. ઓનલાઇન ડ્રગ્સ મગાવનારાઓમાં ગુજરાતની એક મહિલા મામલતદાર પણ સામેલ છે. આ મહિલા મામલતદાર એક રેવ પાર્ટીમાં પણ જોડાઈ હતી. આ તપાસમાં એવો ખુલાસો થયો છે કે, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં થયેલી…
આફ્રિકા શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો ટીમની કમાન રિષભ પંત સંભાળશે કે એલ રાહુલ ઇજાને કારણે ટીમની બહાર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 9 જૂનથી પાંચ ટી-20ની સીરીઝ રમાવાની છે ત્યારે આજે ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના કેપ્ટન કે.એલ રાહુલ ઈજાના કરાણે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે જ્યારે ટીમની કમાન હવે ઋષંભ પંતને સોંપવામાં આવી છે. ટીમના કેપ્ટન કેએલ રાહુલ અને સ્પિનર કુલદીપ યાદવ ઈજાના કારણે સીરીઝ માંથી બહાર થઈ ગયા છે. ત્યારે હવે રિષભ પંત ટીમની કપ્તાની સંભાળતા જોવા મળશે. હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો કે કેએલ રાહુલના સ્થાને ટીમમાં…
બેટરીનું સ્ટાડર્ડઇઝેશન અને ઇન્ટરઓપરેબિલિટી. ઇન્ટરઓપરેબિલિટી આ સમગ્ર નીતિનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. એક જ કદ અથવા ડિઝાઇનની બેટરી કોઈપણ કંપનીના ઇલેક્ટ્રિક વાહનમાં ફિટ થઈ શકે. બેટરીને સંપૂર્ણ ચાર્જ કરેલી બેટરીથી બદલવામાં માત્ર થોડી મિનિટો લાગે છે. હાલમાં, દેશમાં જેટલાં ઈલેક્ટ્રિક વાહનો છે, તેમાંથી બહુ ઓછા વાહનો રિમૂવેબલ બેટરી સાથે આવે છે. આવા કેટલાક ઓપ્શન 2-વ્હીલર્સમાં પણ મળે છે, પરંતુ હાલમાં 4-વ્હીલર્સમાં આવો કોઈ ઓપ્શન નથી. બેટરી સ્વેપિંગમાં, ડ્રાઇવરને સ્વેપિંગ સ્ટેશન પર ઝીરો ચાર્જ્ડ બેટરીને ફુલ ચાર્જ્ડ બેટરીથી બદલવાની સુવિધા મળે છે. પરંતુ આ સિસ્ટમમાં ઘણી સમસ્યાઓ છે.નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં આ નીતિ વિશે બે બાબતો સ્પષ્ટપણે કહી હતી…
એ માં આવા તે કેવા શોખ? ફ્રીજ, ટીવી અને વોશિંગ મશીન ખરીદવા માતાએ પોતાનાજ નવજાત બાળક સાથે કર્યું આવું!
ઈન્દોરમાં માતાએજ નવજાત બાળકને વેચી નાખ્યું ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન ખરીદવા પોતાના જ બાળકને વેછી નાખ્યું આ કેસમાં પોલીસે કુલ ૮ આરોપીઓ સામે ગુનો નોંધ્યો ઈન્દોરમાં કલયુગી માતાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક માતાએ મમતાને શરમજનક બનાવી અને પોતાના ૧૫ દિવસના નવજાત બાળકને વેચી દેવાની ઘટના સામે આવી છે. બાળકને વેચવા પાછળનું કારણ એ હતું કે લોભી માતાએ પૈસાથી ફ્રીજ, ટીવી અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ ખરીદવી હતી. એટલું જ નહીં,આરોપી માતાએ તેના પતિની સંમતિથી આ સોદો કર્યો હતો. આ કેસમાં પોલીસે કુલ ૮ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે,જેમાંથી ૬ ની પોલીસે ધરપકડ પણ કરી છે.ઈન્દોરના હીરાનગર…
આમ આદમી પાર્ટીએ રાજયનું આખું માળખું વિખી નાખ્યું પ્રદેશ પ્રમુખ સિવાય આખું સંગઠન માળખું વીખી નાંખ્યું ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ એક મોટો નિર્ણય લીધો આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર અને તૈયારીઓમાં લાગી ગઇ છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ એક મોટો નિર્ણય લીધો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સિવાય આખું સંગઠનનું માળખું વિખેરી નાંખવાનો નિર્ણય કર્યો છે જેને કારણે પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આમ આદમી પાર્ટી તાલુકા, નગરપાલિકા, જિલ્લાના તમામ માળખાઓ નવા બનાવાશે. જોકે આપના પ્રદેશ પ્રમુખ યથાવત રહેશે. અસક્ષમતાના કારણે માળખુ સમાપ્ત નથી કરાયું…
નાના ઉદ્યોગોને ડિજિટલ બનાવવામાં મદદ કરશે WhatsApp જોશ ટોક્સના સહયોગથી શરૂ કરી નવી પહેલ વ્યવસાયને ઓનલાઈન ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે WhatsApp India એ એક પહેલની જાહેરાત કરી છે, આ પહેલનો ઉદ્દેશ્ય નાના વ્યવસાયધારકોને તેમનો વ્યવસાય ચલાવવા માટે WhatsApp Business App જેવા ડિજિટલ માધ્યમોને અપનાવવામાં મદદ કરીને ટેકો આપવાનો છે. વ્હોટ્સએપે જયપુરના જોહરી બજાર અને બાપુ બજારમાં પ્રાયોગિક ધોરણે SMB Sathi કાર્યક્રમ શરૂ કર્યો છે, જ્યાં 500થી વધુ નાના વ્યવસાયધારકોને તેમના વ્યવસાયને ઓનલાઈન ચલાવવાના પર તાલીમ આપવામાં આવી રહી છે, એમ મેટા-માલિકીના પ્લેટફોર્મે જણાવ્યું હતું. આ પહેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જોશ ટોક્સના સહયોગથી શરુ કરવામાં આવી છે.પરંપરાગત કળા અને…
• કંથારપુરામાં મહાકાલી વડ ગુજરાતનું સૌથી મોટું વૃક્ષ • ત્યાં મહાકાલી માતાની સ્વયભું મૂર્તિનું મંદિર આવેલું છે • ઘણા ખેડૂતોના ખેતરમાં પણ ફેલાયેલું છે વૃક્ષ ગુજરાતમાં અનેક અજાયબી ભરેલા સ્થળો આવેલ છે. ત્યારે ગુજરાતમાં એક એવું વડ વૃક્ષ આવેલ છે જેનો વ્યાપ 2.5 વીઘામાં ફેલાયેલો છે. આ વૃક્ષ ગુજરાતનું સૌથી વધુ ફેલાયેલું વૃક્ષ છે. અહી વડના ઘેરાવ વચ્ચે મહાકાલી મા નું મંદિર પણ આવેલું છે. કહેવાય છે કે અહી મહાકાલી માતાની મૂર્તિ સ્વયંભુ પ્રગટ થઇ છે. એટલે જ કદાચ આ વૃક્ષને મહાકાલી વડ કહેવામાં આવે છે. આ વૃક્ષ ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલ દહેગામ તાલુકાના કંથારપુરા ગામે આવેલું છે. અહી…
ભૂકંપના કાટમાળ નીચે ફસાયેલા લોકોનું લોકેશન ટ્રેક કરશે રેસ્ક્યુ ટીમને વીડિયો પણ મોકલશે ઉંદરોનું નામ ‘હીરો રેટ્સ’ રાખવામાં આવ્યું ભયાનક ભૂંકપ આવે છે ત્યારે કાટમાળ નીચે દટાયેલા લોકોનો સંપર્ક કરવો મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં ફસાયેલાની મદદ કરવા માટે આફ્રિકાના વૈજ્ઞાનિકો અને અપોપો નામનાં એક NGOએ ઉંદરોને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે. પોતાની પીઠ પર બેગ લટકાવેલા આ ઉંદરો રેસ્ક્યુ ટીમની મદદ કરીને જોખમમાં ફસાયેલા લોકોનો જીવ બચાવી શકશે.આ રિસર્ચને લીડ કરી રહેલી ડૉ. ડોના કીનનું કહેવું છે કે, અત્યાર સુધી 7 ઉંદરોને આ પ્રોજેક્ટ માટે ટ્રેનિંગ આપવામાં આવી છે. માત્ર 2 અઠવાડિયામાં જ તેમણે બધું ઝડપથી શીખી…

