What's Hot
- આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
- આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
- આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
- રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
- યોગી સરકારના મંત્રી ગુલાબો દેવી બન્યા માર્ગ અકસ્માતનો ભોગ, ટોલ પ્લાઝા પાસે કાફલાના અનેક વાહનો એકબીજા સાથે અથડાયા
- આ ખતરનાક મિસાઈલ ફાઈટર જેટ તેજસ Mk-1A માં પણ લગાવવામાં આવશે, પાકિસ્તાનની સાથે ચીન પણ ધ્રૂજશે
- લૂંટ દરમિયાન ઝવેરીની ગોળી મારી હત્યા, લોકોએ એક આરોપીને પકડીને માર માર્યો; ત્રણ ફરાર
- વેરાવળ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું, પોલીસ વિભાગમાં ગભરાટ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
આજે ચૂંટણી પંચે દેશના નવા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યું કે 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી થશે અને 21 જુલાઈએ મતગણતરી થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીના વોટિંગ અને મતગણતરી દરમિયાન કોરોનાના તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. ચૂંટણી કમિશનના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે જણાવ્યુ હતું કે, ચૂંટણી માટે કોઈ પણ રાજકીય પક્ષના વ્હીપની મંજૂરી આપવામાં નહીં આવે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 76 સાંસદ અને 4120 ધારાસભ્ય કરશે મતદાન કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને…
• ગીરસોમનાથ જિલ્લામાં કેરીની આડમાં દારૂની હેરાફરી • કેસર કેરીના બોક્સ ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો • LCBએ વિદેશ દારૂની બોટલ સાથે બે શખ્સની કરી ધરપકડ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં રોજે મોટા પ્રમાણમાં પોલીસ દારૂ પકડ રહી છે. ખાસ કરીને ઉતાર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં દારૂની હેરફેર થતી હોય છે. બુટલેગરો દારૂની હેરફેર કરવા અજબ અજબ કીમિયાઓ અજમાવતા હોય છે. આવ કીમિયાઓ જોઈને તમને આશ્ચર્ય પણ થશે! અને સવાલ પણ ઉદભાવશે કે આવા કીમિયાઓ ક્યાથી વિચારતા હશે.ત્યારે ગીરસોમનાથ જિલ્લામાંથી પણ આવીજ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેરીની આડમાં દારૂની હેરાફરી થતી હોવાની ઘટના સામે આવી…
• કમલ હાસનની ફિલ્મે કર્યો કમાલ • વીકડેઝ પર કરી જોરદાર કમાણી • સોમવારે ઈન્ડિયામાં ફિલ્મે 19.25 કરોડ કમાયા 3 જૂનના રોજ સમ્રાટ પૃથ્વીરાજ, વિક્રમ અને મેજર એક સાથે સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. શરૂઆતમાં લોકો સમ્રાટ પૃથ્વીરાજ અને વિક્રમની તુલના કરતાં હતા. જોકે શરૂઆતથી જ પૃથ્વીરાજ ફિલ્મ થિયેટરોમાં જોઈએ તેવી ચાલી ન હતી. જેની તુલનાએ વિક્રમ અને મેજર સારો બિઝનેશ કરી રહી છે.કમલ હાસન સ્ટારરની ફિલ્મ વિક્રમ 3 જૂને ઈન્ડિયા સહિત ઘણા અન્ય દેશોમાં પણ રિલીઝ થઈ હતી અને ત્યારથી ફિલ્મનું પરફોર્મન્સ સતત વધી રહ્યું છે. હાલ બોક્સ ઓફિસ પર આ ફિલ્મની જબરદસ્ત કમાણી થઈ રહી છે. વિક્રમે 100 કરોડ…
મહિલાએ પોતાના હોઠપર લગાવ્યા 100થી વધુ હીરા દુનિયાની સૌથી મોંઘી લિપ આર્ટ તરીકે મેળવી નામના મોંઘી લીપ આર્ટ તરીકે મહિલાનું ગિનિઝ બુકમાં નામ નોંધવામાં આવ્યું મહિલાઓને તૈયાર થવાનો અને સુંદર દેખાવાનો શોખ હોય છે, ખાસ કરીને કોઈ પાર્ટી કે ફાંકસનમાં જતી વખતે સૌથી વધારે તૈયાર થતી હોય છે. મહીલાઓ માથા પર હેર સ્ટાઈલટી લઈને પગના પગરખાં સુધીમાં સ્ટાઈલ અને યુનિક વસ્તુ કરવાની ઇચ્છા ધરાવતી હોય છે. જેને લઈ મહિલાઓ સુંદર દેખાવા માટે અવનવા નુસખાઓ કરતી હોય છે.જુદા-જુદા પ્રકારની આર્ટ, ટેટૂ વગેરે મહિલાઓએ દોરાવેલા જોવા મળે છે પરંતુ ટેટૂ વગેરે હવે જૂના થયા છે. કેમ કે, હવે મહિલાઓ લીપ આર્ટ કરાવી…
ચુનાવ આયોગ પત્રકાર પરિષદ યોજી તારીખની કરશે જાહેરાત નવા રાષ્ટ્રપતિએ 25 જુલાઈ સુધીમાં શપથ લેવાના રહેશે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે દેશના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આ અંગે ચૂંટણી પંચના અધિકારીઓ બપોરે 3 વાગ્યે વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. તમને જણાવી દઈએ કે ભારતના નવા રાષ્ટ્રપતિએ 25 જુલાઈ સુધીમાં શપથ લેવાના છે. વર્ષ 2017માં રાષ્ટ્રપતિની ચૂંટણી 17મી જુલાઈએ યોજાઈ હતી અને 20મી જુલાઈએ મતગણતરી થઈ હતી. બંધારણના અનુચ્છેદ 62 નો ઉલ્લેખ કરીને, આગામી…
ત્યાર સુધીમાં 29 દેશોમાં 1 હજારથી વધુ મંકીપોક્સના કેસ મંકીપોક્સ બિન-સ્થાનિક દેશોમાં કાયમી ધોરણે સ્થાપિત થઈ શકે આફ્રિકામાં દાયકાઓથી છે આ મંકીપોક્સ વાયરસ અનેક દેશોમાં કોરોના બાદ મંકીપોક્સ વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે WHOના ડાયરેક્ટર જનરલે એક અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, જે દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે તેઓએ સાવચેતી રાખવાની જરૂર છે. આ સાથે તેમણે કહ્યું કે,જે દેશોમાં આ રોગ સ્થાનિક નથી ત્યાં પણ ખતરો રહે છે. આ સાથે અસરગ્રસ્ત દેશોને આ રોગને નિયંત્રિત કરવા માટે તમામ કેસ અને સંપર્કોને ઓળખવા વિનંતી કરી છે. રસીઓ વિશે બોલતા, ટેડ્રોસે કહ્યું કે મંકીપોક્સ રસી માટે એન્ટિવાયરલ અને રસી…
ભોજન બાદ ખવાઇ છે પાન બાળકોથી લઈ વૃદ્ધો દરેક ખાઈ છે પાન પાનમાં રહેલા દ્રવ્યો પાચનમાં કરે છે મદદ એ ભૈયા ખઈ કે પાન બનારસ વાલા… ભારતમાં પાનનો ઇતિહાસ મોગલોના સમયનો છે. એ સમયથી પાન ખાવાનું ચલણ ચાલ્યું આવે છે. જે પરંપરાને આજે પણ સાચવી રાખવામા આવી છે. એક મોટો વર્ગ છે જે માંઊથ ફ્રેશનેશ માટે પાનનું સેવન કરે છે. ત્યારે ભારતમાં કલકતી, બનારસી જેવી જુદી જુદી વેરાયટીના પાન પ્રચલિત છે. ત્યારે લખનૌના હઝરતગંજ, કેથેડ્રલ પાસે, આ ખૂણાની દુકાનમાં લખનૌનું મીઠું પાન આજે પાન આખા દેશમાં લોકપ્રિય છે.પાનની વાત કરવામાં આવે તો દરેક દુકાનદાર પાસે તેની અલગ અલગ વેરાયટી અને…
પ્રથમ વખત 6 ડ્રોન સાથે પેરાજમ્પર સાથે એરિયલ સર્વેલન્સ ગોઠવાયું પોલીસ દ્વારા ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી અલકાયદાની ધમકી બાદ ગુજરાત પોલીસ ઍલર્ટ પયગંબર વિરુદ્ધ ટીપ્પણી કરવામામલે ટોચના આતંકી સંગઠન અલ કાયદાએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આત્મઘાતી હુમલાની ચીમકી આપી છે. જેને પગલે ગુજરાત પોલીસ તંત્ર સાબદું બન્યું છે. પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદ અલકાયદા દ્વારા ગઇકાલે એક લેટર લખીને ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમા મોટાપાયે આત્મઘાતી હુમલા કરવાની ધમકી અપાઈ છે. જેને લઈને ગુજરાત ઍલર્ટ મોડમાં આવી ગઈ છે.ત્યારે આગામી 1 જુલાઈએ અમદાવાદમાં યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ…
બાળકીએ હોમવર્ક ન કર્યું તો હાથ-પગ બાંધી બપોરે ધગધગતી છત ઉપર છોડી દીધી તડકાથી બાળકી સતત તડપતી રહી વિડીયો જોઈ લોકોને બાળકી ઉપર ખૂબ દયા આવી ગઈ માં અને બાળકમો પ્રેમ બેજોડ અને ફાયદા વગરનો હોય છે. માં તેના બાળક માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર હોય છે અને આવા અનેક કિસ્સાઓ પણ બની ગયા છે. પરંતુ દિલ્હીમાં એક એવો બનાવ સામે આવ્યો છે જે માતા અને બાળકના નિસ્વાર્થ પ્રેમ સામે સવાલો ઊભા કરે છે. દેશની રાજધાની દિલ્હીમાં માતાએ પોતાના જ બાળકના હાથપગ બાંધીને તેને અગાસી પર તડકામાં છોડી દીધું હતું. આ નિર્દય ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયમાં વાઇરલ થતાં લોકો…
અંડર કન્સ્ટ્રક્શનને બદલે હવે રેડી પઝેશન ઘર લેવાનું વધુ પસંદ એપ્રિલ મહિનાથી પ્રોપર્ટીના ભાવમાં 20% સુધીનો વધારો સ્ટીલ, સિમેન્ટ સહિતની કંટ્રકશનનું રો મટિરિયલ થઈ રહ્યું છે મોંઘું છેલ્લા ઘણા સમયથી સ્ટીલ, સિમેન્ટ સહિતની કંટ્રકશનનું રો મટિરિયલ મોંઘૂ થઈ રહ્યું છે જેને કારણે મકાન તૌયર થવાની કોસ્ટ ઊચી ગઈ છે, આવા સમયે બિલ્ડર લોબીમાં આશંકા હતી કે આ ક્ષેત્રમાં મંદી જોવા મળશે. જોકે બિલ્ડર્સ અને ડેવલપર્સે એપ્રિલ મહિનાથી પ્રોપર્ટીના ભાવમાં 20% સુધીનો વધારો કર્યો છે. આ વધારા બાદ પણ ઘરનું ઘર લેનારાઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, બાયર્સ અંડર કન્સ્ટ્રક્શનને બદલે હવે રેડી ટુ…

